519: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૫૧૯ - ઈસુનું મધુર નામ == {| |+૫૧૯ - ઈસુનું મધુર નામ |- |ટેક: |ઈસુ નામ નામ મધ...")
(No difference)

Revision as of 04:20, 6 August 2013

૫૧૯ - ઈસુનું મધુર નામ

૫૧૯ - ઈસુનું મધુર નામ
ટેક: ઈસુ નામ નામ મધુર ઈસુ નામ,
ઈસુ નામ નામ ઉત્તમ મધુર ઈસુ નામ,
જય જય હો ઈસુના નામને,
જય જય હો બુલંદ અવાજે.
આપો માન માન ઈસુના નામને,
આપો માન માન ઈસુના નામને.
ગાઓ ગાન ગાન ઈસુના નામને.
ગાઓ ગાન ગાન ઈસુના નામને.