517: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૫૧૭ - નિર્વિકાર ઈસુ == {| |+૫૧૭ - નિર્વિકાર ઈસુ |- | |આજ ને કાલ ને સર્વદા કા...") |
(No difference)
|
Revision as of 04:17, 6 August 2013
૫૧૭ - નિર્વિકાર ઈસુ
આજ ને કાલ ને સર્વદા કાળમાં | ||
ખ્રિસ્ત તો તેહનો તે રહે છે; | ||
સર્વ કંઈ જાય ને સર્વ પલટાય, પણ | ||
ખ્રિસ્ત તો ત્યાંહનો ત્યાં રહે છે; | ||
ધન્ય છે નામ એ, ધન્ય છે કામ એ | ||
સર્વમાં સર્વદા ખ્રિસ્ત કેરું; | ||
પ્રીતિથી, ભક્તિથી, હર્ષથી, સુખથી | ||
સર્વમાં હું સદા ખ્રિસ્ત પ્હેરું. |