515: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૫૧૫ - ઈસુનો જય == {| |+૫૧૫ - ઈસુનો જય |- |૧ |ઈસુનો જય, જય, જય, જય, મારા દિલમાં ...")
(No difference)

Revision as of 04:14, 6 August 2013

૫૧૫ - ઈસુનો જય

૫૧૫ - ઈસુનો જય
ઈસુનો જય, જય, જય, જય, મારા દિલમાં છે,
મારા દિલમાં છે; (૨)
ઈસુનો જય, જય, જય, જય, મારા દિલમાં છે,
તેનાં હો વખાણ.
પ્રભુનો હર્ષ, હર્ષ, હર્ષ, હર્ષ, મારા દિલમાં છે,
મારા દિલમાં છે; (૨)
પ્રભુનો હર્ષ, હર્ષ, હર્ષ, હર્ષ, મારા દિલમાં છે,
તે મુજ દિલમાં રહે.