514: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૫૧૪ - ટેક: ધન્ય ઈસુ નામ (૩) સર્વકાળ == {| |+૫૧૪ - ટેક: ધન્ય ઈસુ નામ (૩) સર્વક...")
(No difference)

Revision as of 04:12, 6 August 2013

૫૧૪ - ટેક: ધન્ય ઈસુ નામ (૩) સર્વકાળ

૫૧૪ - ટેક: ધન્ય ઈસુ નામ (૩) સર્વકાળ
ઊંચું જોઈ આગળ જઈએ,
ધન્ય ઈસુ નામ સર્વકાળ
તીક્ષ્ણ તરવાર હાથમાં લઈએ,
ધન્ય ઈસુ નામ સર્વકાળ.
શત્રુ ઉપર વિજય પામીએ,
ધન્ય ઈસુ નામ સર્વકાળ;
જયનાં ગીતો હર્ય ગાઈએ,
ધન્ય ઈસુ નામ સર્વકાળ.