502: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૫૦૨ - રાજા ઈસુ આવ્યા == {| |+૫૦૨ - રાજા ઈસુ આવ્યા |- |ટેક: |રાજા ઈસુ આવ્યા, ર...") |
(No difference)
|
Revision as of 03:53, 6 August 2013
૫૦૨ - રાજા ઈસુ આવ્યા
ટેક: | રાજા ઈસુ આવ્યા, રાજા ઈસુ આવ્યા, |
શેતાનને જીતવાને કાજે રાજા ઈસુ આવ્યા. | |
૧ | સ્વર્ગી વૈભવ છોડી, ગભાણ માંહે પોઢી, |
સર્વ દેશની પ્રજા કાજે રાજા ઈસુ આવ્યા. | |
૨ | થયો હું આનંદી, સુણી આ વધામણી, |
જગતનું પાપ હરવા કાજે રાજા ઈસુ આવ્યા. | |
૩ | પાપીને બોલાવી, શેતાનથી છોડાવી, |
મનને શુદ્ધ કરવાને કાજે રાજા ઈસુ આવ્યા. | |
૪ | શાંતિ, આનંદ આપી, કરી પાપની માફી, |
અનંતજીવન દેવા કાજે રાજા ઈસુ આવ્યા. | |
૫ | રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, |
સર્વ તેમની જય જય બોલો, રાજા ઈસુ આવ્યા. |