501: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૫૦૧ - પ્રાર્થના == {| |+૫૦૧ - પ્રાર્થના |- |૧ |માગું, ઈશ્વર, આટલું બહુ રાખી...")
(No difference)

Revision as of 02:51, 6 August 2013

૫૦૧ - પ્રાર્થના

૫૦૧ - પ્રાર્થના
માગું, ઈશ્વર, આટલું બહુ રાખીને ખંત,
શક્તિ આપી દોરજો સઘળે સારે પંથ.
પાપે ભટકું ના કદી, ખોઉં નહિ વિશ્વાસ,
સારા માઠા અવસરે રાખું તમારી આશ.
વાસ કરી રુદિયે રહો, ફાવે નહિ શેતાન,
સંત બનાવી મુજને, પામો મહિમા, માન.