497: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૯૭ - બાળકોને આવવા દો == {| |+૪૯૭ - બાળકોને આવવા દો |- | |(આવવાને દે- એ રાગ) |- | |...") |
(No difference)
|
Revision as of 03:45, 6 August 2013
૪૯૭ - બાળકોને આવવા દો
(આવવાને દે- એ રાગ) | |
કર્તા: દાનિયેલ ડાહ્યાભાઈ | |
ટેક: | બોલાવે છે પાસ ઈસુ, બોલાવે છે પાસ, |
નાનાં બાળકોને ઈસુ, બોલાવે છે ખાસ, | |
૧ | રોકશો ના કોઈ કદી, રોકશો ના કોઈ, |
બાળનોને આવવા દો, રોકશો ના કોઈ. બોલવે. | |
૨ | ઝાઝો રાખે પ્રેમ ઈસુ, ઝાઝો રાખે પ્રેમ, |
નાનાં બાળો ઉપર ઈસુ ઝાઝો રાખે પ્રેમ. બોલાવે. | |
૩ | ચાંપે હૈયા સાથ ઈસુ, ચાંપે હૈયા સાથ |
બાથમાં લઈને તે તો ચાંપે હૈયા સાથ. બોલાવે. | |
૪ | દે છે આશીર્વાદ ઈસુ, દે છે આશીર્વાદ, |
બાળક માથે મૂકી હાથો દે છે આશીર્વાદ. બોલાવે. | |
૫ | આપે સ્વર્ગી રાહ ઈસુ, આપે સ્વર્ગી રાજ, |
નાનાં બાળકોને ઈસુ આપે સ્વર્ગી રાજ. બોલાવે. |