496: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૯૬ - નાનાં બાળો == {| |+૪૯૬ - નાનાં બાળો |- |૧ |નાનાં નાનાં બાળો ઈસુને ગમે...") |
(No difference)
|
Revision as of 03:43, 6 August 2013
૪૯૬ - નાનાં બાળો
૧ | નાનાં નાનાં બાળો ઈસુને ગમે, |
તેઓ તેને ખોળે હંમેશાં રમે. | |
૨ | નાનાં નાનાં બાળો ઈસુને સ્તવે, |
તેઓ તેને ચરણે આનંદે રમે. | |
૩ | નાનાં નાનાં બાળો ઈસુને ચાહે, |
તેઓ તેને સંગે સ્વર્ગમાં રહે. |