9: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "૯ – પ્રાર્થનાનો વખત ટેક : આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થક...") |
(No difference)
|
Revision as of 13:50, 15 July 2013
૯ – પ્રાર્થનાનો વખત
ટેક : આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે, ઈસુ દે છે.
૧ જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે; તેનું પાણી પીઓ તેની તરસ મટે છે.
૨ જીવનની રોટલી આકાશમાંથી આવી છે; તેને ખાઘે ભૂખ ભાગે, મન ઘરાશે.
૩ હે પ્રભુ ઈસુ, તારા જેવા કરજે; પાપ થકી છોડાવીને નવો જન્મ દે.
૪ ઈશ્વરને સ્તવો ! મને મળી મુક્તિ; મારા ખ્રિસ્તે તેના રક્તે તાર્યો પાપથી.