494: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૯૪ - નમ્ર ઈસુ == {| |+૪૯૪ - નમ્ર ઈસુ |- | |૭ સ્વરો |- | |"Gentle Jesus, meek and mild" |- | |Tune: Gentle Jesus, or In...") |
(No difference)
|
Revision as of 03:40, 6 August 2013
૪૯૪ - નમ્ર ઈસુ
૭ સ્વરો | |
"Gentle Jesus, meek and mild" | |
Tune: Gentle Jesus, or Innocents. R. C. H. 662. | |
કર્તા: ચાલ્ર્સ વેસ્લી, | |
૧૭૦૭-૮૮ | |
અનુ. : પી. જી. ભગત. | |
૧ | ઈસુ, તું અપાર દયાળ, તું તુજ બાળકને નિહાળ;
કૃપા કર તું મુજ પર ખાસ, મને આવવા દે તુજ પાસ. |
૨ | ઈસુ, તુજ પર મુજ આધાર, મુજ નમૂનો થા સૌ ઠાર; |
તું અતિ નમ્ર, દયાળ, હતો તું પણ નાનો બાળ. | |
૩ | તારા જેવો થાઉં હું, આજ્ઞાંકિત દિલ દેજે તું; |
તું નમ્ર અને દયાળ, દે તુજ જેવું મન પ્રેમાળ. | |
૪ | પ્રેમાળ ઈસુ, હલવાન તું, તુજ કૃપાળુ હાથમાં હું; |
તું જેવો થાઉં, ત્રાતા, વસ મુજ દિલે, હે દાતા. | |
૫ | ત્યારે હું સ્તુતિ કરીશ, સૌ દિન તુજ સેવક રહીશ; |
જેથી જગ સદા જોશે કે બાળ ઈસુ મુજમાં છે. |