492: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૯૨ - પ્રકાશિત નગર == {| |+૪૯૨ - પ્રકાશિત નગર |- | |૬, ૬, ૫, ૫, ૬ સ્વરો |- | |"There is a city ...") |
(No difference)
|
Revision as of 03:37, 6 August 2013
૪૯૨ - પ્રકાશિત નગર
૬, ૬, ૫, ૫, ૬ સ્વરો | |
"There is a city bright" | |
Tune: City Bright. R.C.H.480. P.B.P. 587 | |
કર્તા: મેરી ડેક | |
અનુ. : કા. મા. રત્નગ્રાહી | |
૧ | પ્રકાશિત નગર એક, પાપ રહે છે તેની બહાર; |
જે કંઈ અશુદ્ધ, જે કંઈ અશુદ્ધ, | |
ત્યાં કદી ન પેસનાર. | |
૨ | ત્રાતા, હું આવું પાસ, કરું વિનંતી એ; |
શુદ્ધ કરી ત્રાણ દે, શુદ્ધ કરી ત્રાણ દે, | |
ને સંધાં પાપ તું લે. | |
૩ | આજથી, પ્રભુ, મને કર પ્રેમી તારો બાળ; |
તારા સામથ્ર્યે, તારા સામથ્ર્યે, | |
મને ભૂંડાઈથી વાળ. | |
૪ | શ્વેતાભૂષણ પહેરી, તુજ ખંડેલા જન જ્યાં, |
પાપ તથા ડાઘ વિણ, પાપ તથા ડાઘ વિણ, | |
થઈ ઊભાં રહીએ ત્યાં. |