491: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૯૧ - યુવાવસ્થામાં સ્વાર્પણ == {| |+૪૯૧ - યુવાવસ્થામાં સ્વાર્પણ |- | |૮ સ...") |
(No difference)
|
Revision as of 03:34, 6 August 2013
૪૯૧ - યુવાવસ્થામાં સ્વાર્પણ
૮ સ્વરો | |
Tune: R.C.H. 497. I. M. | |
અનુ. : દાનિયેલ ડાહ્યાભાઈ અને ડબ્લ્યુ. જે. હાન્ના | |
૧ | હે યુવજના અન્મિત્ર ખ્રિસ્ત, |
તું મુજ પર રાખે છે બહુ પ્રીત, | |
તુજ સેવા, મહિમા કાજે હું, | |
સ્વાર્પણ કરવાને આવું છું. | |
૨ | મજ સુખી યુવાની વખ્તે, |
વિના વિલંબે ને હર્ષે, | |
જીવન, પ્રતિજ્ઞા આપવા હું, | |
નમ્રતા સાથે આવું છું. | |
૩ | નિત્ય પ્રકાશમાં હું ચાલીશ, |
ન્યાયના હકમાં કોશિશ કરીશ, | |
પૂર્ણ બળે સેવા કરીશ હું, | |
જીવન ગાળવાને આવું છું. | |
૪ | સ્વતંત્ર તરુણ, બળવાન છું, |
અત, ન્યાય ને તુજ અર્થે પ્રભુ, | |
બને તેટલું કરવાને હું, | |
હે સ્વામી, તુજ પાસ આવું છું. |