45: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
No edit summary |
||
Line 49: | Line 49: | ||
==Image== | ==Image== | ||
[[File:Guj45.JPG|500px]] | [[File:Guj45.JPG|500px]] | ||
==Media == | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:45 Yahova Vakhanu.mp3}}}} |
Revision as of 10:48, 19 October 2015
૪૫ – ત્રૈક ઈશ્વર
૧ | યહોવા વખાણું, મહા ત્રૈકમાનું, સદા એક કામે ત્રણે સર્વ ઠામે; |
પિતા મૂળ દાતા, મહા પુત્ર ત્રાતા, શુભાત્મા, સુધારે, સ્મરું વારવારે. | |
૨ | ત્રણેને વખાણું, ખરો દેવ જાણું, ત્રણે એક ભાવે મળી મુક્તિ લાવે; |
ત્રણે તો સુચાલે, મને એમ પાળે, ત્રણેથી સુપન્થે ચઢું સ્વર્ગ અંતે. | |
૩ | ત્રણે પુણ્ય સ્થાયે, ખરી આશ આપે, ત્રણે શુદ્ધ રીને ધરે પૂર્ણે પ્રીતે; |
ન કંઈ ભિન્નતા છે, સદા એકતા છે, ધરો ધ્યાન એમાં જુઓ ત્રૈક જેમાં |
Phonetic English
1 | Yahova vakhaanu, maha traikmaanu, sada aek kaame trane sarv thaame; |
Pita mood daata, maha putra traata, shubhaatma, sudhaare, smaru vaaravaare. | |
2 | Tranene vakhaanu, kharo dev jaanu, trane aek bhaave madi mukti laave; |
Trane to suchaale, mane aem paade, tranethi supanthe chadhu swarg ante. | |
3 | Trane punya sthaaye, khari aash aape, trane shuddh rine dhare poorne preete; |
Na kai bhinnata che, sada aekata che, dharo dhyaan aema juo traik jema |
Image
Media