8: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "૮ - સ્તુત્યર્પણ ટેક : પ્રિયકર, શીતકર, ઓ અવિનાશી ! અવિનાશી ; અવિનાશી ! ૧ ...") |
(No difference)
|
Revision as of 13:50, 15 July 2013
૮ - સ્તુત્યર્પણ ટેક : પ્રિયકર, શીતકર, ઓ અવિનાશી ! અવિનાશી ; અવિનાશી !
૧ પ્રિયકર, શીતકર, અવિનાશી ! સ્તુતિ તારી નિત કરનારી, વાચા હો, પ્રભુ, મિષ્ટકારી, જય, જય, જય, હે વ્યોમનિવાસી ! વંદન હો તને, અનંતવાસી ! અવિનાશી ; અવિનાશી !
૨ પ્રિયકર, શીતકર, અવિનાશી ! મનહર, પ્રેમવર, ઓ પ્રેમાંથી, ગાઉં ગાન નિત દુ:ખવિનાશી, પ્રેમ ક્રાન્તિ કરો, આત્મા-નિવાસી ! સ્તુતિ સવીકરો, હે અનંતવાસી ! અવિનાશી ; અવિનાશી !