12: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{| |+૧૨ – ઈશ્વરની સ્તુતિ |- |૧ |પ્રભુ દેવનાં ગાઓ ગાન, |ત્રાતાનું સુણાવો મ...") |
(No difference)
|
Revision as of 00:53, 2 July 2013
૧ | પ્રભુ દેવનાં ગાઓ ગાન, | ત્રાતાનું સુણાવો માન; |
સૌ માનો તેનો આભાર, | કાઢો ગાયનના ઉદ્ગાર. | |
૨ | પ્રભુ દેવ છે મહિમાવાન, | સહુ દેવોથી શક્તિમાન; |
તેના હાથમાં છે ઊંડાણ | તથા પહાડોનાં મંડાણ. | |
૩ | નેણે તો સરજ્યું જળ, | તેના હાથે રચ્યુ સ્થળ; |
ઉત્પન્નકર્તાની હજૂર | નમી પડીએ જરૂર્. | |
૪ | ને છે આપણો સરજનહાર, | તેને આપણે તો ભજનાર; |
તેનાં ઘેટાંરૂપ ઠરીએ, | આજે તેનું સાંભળીએ. |