463: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
No edit summary |
||
Line 153: | Line 153: | ||
==Image== | ==Image== | ||
[[File:Guj463.JPG|500px]] | [[File:Guj463.JPG|500px]] | ||
==Media - By : C.N.I EllisBridge Church Choir== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:5 Seva Karva Aviya (mp3cut.net).mp3}}}} |
Revision as of 13:56, 18 September 2015
૪૬૩ - પ્રિયતમ હિંદુસ્તાન
( પ્રિયકર હિંદોસ્તાન એ મરાઠી ગીતનું ભાષાંતર.) | |
લેખક : ના. વા. ટિળક | |
અનુ. : ડી. પી. મકવાણા | |
ટેક: | પ્રિયતમ હિંદીસ્તાન ! અમારા પ્રિયતમ હિંદીસ્તાન ! |
૧ | તું જ સુખોની, સૌભગ્યની, સર્વ ગુણોની ખાણ, |
ખરેખર, સર્વ ગુણોની ખાણ, સર્વ ગુણોની ખાણ, | |
અમારા પ્રિયતમ હિંદીસ્તાન. પ્રિયતમ. | |
૨ | ચિન્તા તારી કરું સર્વદા, તારું ધરું અભિમાન, |
ખરેખર, તારું ધરું અભિમાન, તારું ધરું અભિમાન, | |
અમારા પ્રિયતમ હિંદીસ્તાન. પ્રિયતમ. | |
૩ | આપું તને ધન, આપું તને મન, વારી જાઉં પ્રાણ. |
ખરેખર, વારી જાઉં પ્રાણ, વારી જાઉં પ્રાણ. | |
અમારા પ્રિયતમ હિંદીસ્તાન. પ્રિયતમ. | |
૪ | સ્વદેશ સેવા રુચે ન તો નરદેહ ગણો નિષ્પ્રાણ, |
ખરેખર, છેક જ તે નિષ્પ્રાણ, તેને ન હિંદી જાણ ! | |
અમારા પ્રિયતમ હિંદીસ્તા. પ્રિયતમ. | |
૫ | પ્રિય, દેશનું, દેવ અમારા, નિત્ય કરોને ત્રાણ, |
ખરેખર, નિત્ય કરોને ત્રાણ, નિત્ય કરોને ત્રાણ, | |
અમારા પ્રિયતમ હિંદીસ્તાન. પ્રિયતમ. |
Phonetic English
( Priyakar Hindostaan e Maraathi geetanun bhaashaantar.) | |
Lekhak : N. V. Tilak | |
Anu. : D. P. Makvana | |
Tek: | Priyatam Hindeestaan ! Amaara priyatam Hindeestaan ! |
1 | Tun ja sukhoni, saubhagyani, sarv gunoni khaan, |
Kharekhar, sarv gunoni khaan, sarv gunoni khaan, | |
Amaara priyatam Hindeestaan. Priyatam. | |
2 | Chinta taari karun sarvada, taarun dharun abhimaan, |
Kharekhar, taarun dharun abhimaan, taarun dharun abhimaan, | |
Amaara priyatam Hindeestaan. Priyatam. | |
3 | Aapun tane dhan, aapun tane man, vaari jaaun praan. |
Kharekhar, vaari jaaun praan, vaari jaaun praan. | |
Amaara priyatam Hindeestaan. Priyatam. | |
4 | Svadesh seva ruche na to naradeh gano nishpraan, |
Kharekhar, chhek ja te nishpraan, tene na hindi jaan ! | |
Amaara priyatam hindeesta. Priyatam. | |
5 | Priya, deshanun, dev amaara, nitya karone traan, |
Kharekhar, nitya karone traan, nitya karone traan, | |
Amaara priyatam Hindeestaan. Priyatam. |
Image
Media - By : C.N.I EllisBridge Church Choir