482: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૮૨ - વંદન == {| |+૪૮૨ - વંદન |- |ટેક: |શીશ નમાવી, પ્રભુ, વંદન કરીએ, પાપ પડીને...") |
(No difference)
|
Revision as of 03:20, 6 August 2013
૪૮૨ - વંદન
ટેક: | શીશ નમાવી, પ્રભુ, વંદન કરીએ, પાપ પડીને, |
પ્રભુ, કીર્તન કરીએ. | |
૧ | પાપી જગતનું તારણ કરવા, પ્રીતે પધાર્યા, પ્રભુ, વંદન કરીએ. |
૨ | હર્ષિત દિલડાં આજ અમારાં, ભાગ્યે મળ્યા, પ્રભુ, વંદન કરીએ. |
૩ | દુ:ખી, નિરાશ્રિત જોઈ અમોને, વ્હારે ચઢયા, પ્રભુ, વંદન કરીએ. |
૪ | પૂર્ણ હ્રદયથી આપને ભજવા, આપો સુબુદ્ધિ, પ્રભુ, વંદન કરીએ. |
૫ | આજ, પ્રભુ, અમ અંતર ઉચરે, જય, પ્રભુ જય, અમે વંદન કરીએ. |