479: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૭૯ - બાળયાચના == {| |+૪૭૯ - બાળયાચના |- |ટેક: |ઓ ઈસુ, તુંજ ધનનામ, કરીએ તારા...") |
(No difference)
|
Revision as of 03:16, 6 August 2013
૪૭૯ - બાળયાચના
ટેક: | ઓ ઈસુ, તુંજ ધનનામ, કરીએ તારાં ગુણગાન. |
૧ | તારલિયાને તું ચમકાવે, ભાનુ, ઈન્દુ તું પ્રગટાવે, |
સાગરનાં સૌ ગાન..... ઓ ઈસુ. | |
૨ | વને વને તું ફૂલ વિકસાવે, વાદળીઓને તું વરસાવે, |
પકવે સારાં ધાન...... ઓ ઈસુ. | |
૩ | પ્રેમ અનુપમ તું બતલાવે, બાળોને તું પાસ બોલાવે, |
તારાં સૌ સંતાન...... ઓ ઈસુ. | |
૪ | કરજે રક્ષા રોજ અમારી, સંકટો સૌ નિત નિવારી, |
બાળો સૌ નાદાન...... ઓ ઈસુ. |