465: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૬૫ - મિષ્ટ ભજનકાળ == {| |+૪૬૫ - મિષ્ટ ભજનકાળ |- | |૮ સ્વરો |- | |"Sweet hour of prayer !" |- | |Tune: ...") |
(No difference)
|
Revision as of 02:43, 6 August 2013
૪૬૫ - મિષ્ટ ભજનકાળ
૮ સ્વરો | |
"Sweet hour of prayer !" | |
Tune: Sweet Hour. L. M. D. | |
ડબ્લ્યુ. ડબ્લ્યુ. વાઁલ્ફર્ડ | |
અનુ. : બી. કેરસાસ્પજી | |
૧ | મિષ્ટ ભજનકાળ ! મિષ્ટ ભજનકાળ ! ભવચિન્તમાંથી નોતરે હાલ, |
વળો પિતાના આસન પાસ; કરવા જાહેર અગત ને આશ. | |
શોક, સંકટ, શકમાં અહીં આવ્યો, ત્યારે મુજ જીવ આરામ પામ્યો; | |
છૂટયો તોડી ભૂંડાની જાળ, આવ્યાથી તું, મિષ્ટ ભજનકાળ ! | |
૨ | મિષ્ટ ભજનકાળ ! મિષ્ટ ભજનકાળ ! મુજ અરજી લઈ તુજ પાંખ પર હાલ, |
વિશ્વાસુ દેવને ચરણે ધર; સત જેનું ને પ્રીત છે તત્પર. | |
આતુર આત્માને આપવા સુખ, જે કહે "ધર ભાવ ને શોધ મુજ મુખ;" | |
નાખીશ તેના પર મુજ જંજાળ, જોઉં વાટ તારી, મિષ્ટ ભજનકાળ ! | |
૩ | મિષ્ટ ભજનકાળ ! મિષ્ટ ભજનકાળ ! દિલાસો તારો મુજને આપ, |
ને પિસ્ગાહ પરથી દીઠા બાદ મુજ દેશ ને ભૂપનું સ્થાન આબાદ; | |
જઈશ ઊડી ફેંકી આ દેહ, સદાનું જ્યાં મુજ ઈનામ રહે, | |
ગગનમાંથી જાતા અંતરાળ પ્રણામ કરીશ, મિષ્ટ ભજનકાળ ! |