460: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૬૦ - ઈશ્વર તમારી સાથે રહેજો == {| |+૪૬૦ - ઈશ્વર તમારી સાથે રહેજો |- | |"God be wit...") |
(No difference)
|
Revision as of 01:28, 6 August 2013
૪૬૦ - ઈશ્વર તમારી સાથે રહેજો
"God be with you till we meet again" | |
Tune: Tomer. C. L. 518. S. S. 494 | |
( 'સારંગ' ક્રમિશ્ર રાગથી પણ ગઈ શકાય.) | |
કર્તા: જેરેમાયા ઈ. રેન્કીન, ૧૮૨૮-૧૯૦૪ | |
૧ | ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! |
વાટ દેખાડી મજબૂત કરો, તેનાં ઘેટાં સાથ સંભાળો; | |
ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! | |
ટેક: | ફરી મળીશું ! મળીશું ! ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! (૨) |
૨ | ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! |
તેની પાંખની તળે રાખો, તેનું અમૃત તમે ચાખો; | |
ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! ફરી મળીશું. | |
૩ | ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! |
સંકટ ચોફેત ઘેરે જ્યારે, તમને સોડામાં ધરે ત્યારે; | |
ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! ફરી મળીશું. | |
૪ | ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! |
તમ પર પ્રેમની ધજા ઊડે, બળ મરણ નદીનું તોડે; | |
ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! ફરી મળીશું. |