4: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
Revision as of 16:02, 28 August 2015
૪ – ઈશ્વર સ્તવન
ટેક : | મારા, હે આત્મા, | સ્તવનો ઈશનાં નિશદિન ગા, |
અંતર સતથી મારા, | નામ પવિત્ર તેનું તું ગા.... | |
૧ | ભૂલ મા સૌ ઈશના ઉપકારો, | પાપોની માફી સઘળી પામ્યો, |
વ્યાધિ- ઉપાધિ સર્વ મિટાવે, | નાશથી જીવને ક્ષેમ બચાવે. | |
૨ | ક્ર્ર્પા ને રહેમ તણો મુગટ જો, | શિર પર તારા તે જ તો ધરતો, |
વાનાં ઉત્તમથી મુખ તવ ભરતો, | ગરુડ બળો સમ જીવન કરતો. |
Phonetic English
Tek: | Mara, he aatma, | stawano ishna nishdin ga, |
Antar satthi mara, | naam pawitra tenu tu ga... | |
1 | Bhul so ishna upkaro, | paponi mafi saghali pamyo, |
Wyadhi-upadhi sarwa mitawe, | nashthi givane chem bachawe | |
2 | Krupa ne rahhem tano mugat jo, | shir par tej to dharto, |
Wana utamthi mukha taw bharato, | garud balo sam giwan karto. |
Image
Media - Hymn Tune : Down at the Cross