508: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
mNo edit summary
No edit summary
Line 79: Line 79:
==Image==
==Image==
[[File:Guj508.JPG|500px]]
[[File:Guj508.JPG|500px]]
==Media - Hymn Tune : Gott ein Vater ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:Gott ein Vater + LITTLE DROPS OF WATER.mp3}}}}

Revision as of 14:46, 28 August 2015

૫૦૮ - નાનાં વાનાંનું મહત્વ

૫૦૮ - નાનાં વાનાંનું મહત્વ
નાને નાને ટીપે સાગરો ભરેલ,
નાની નાની રજે ખંડો છે કરેલ.
કાળના પલક પલક લાંબા જગ કરે,
મોટાં મોટાં કામો નાનાંથી સરે.
નાને નાને પાપે ભારે ભૂલ પડે,
ખરો ચીલો ચૂકી જૂઠે નર ચડે.
પ્રેમનાં નાનાં કામો, પ્રીતની નાની વાત,
મોટું સુખ કરાવે સાથીઓની સાથ.


Phonetic English

508 - Naani Vaanaanun Mahatv
1 Naane Naane tipe saagaro bharel,
Naani Naani raje khando che karel.
2 Kaadana palak palak laambaa jag kare,
Mota mota kaamo nanathi sare.
3 Naane naane paape bhaare bhool pade,
Kharo chilo chuki juthe nar chade.
4 Premna nana kaamo, pritni naani vaat,
Motu sukh karaave saathioni saath.

Image

Media - Hymn Tune : Gott ein Vater