437: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૩૭ - લગ્નગીત == {| |+૪૩૭ - લગ્નગીત |- | |ગરબી |- | |કર્તા : જે. એ. પરમાર |- | |ટેક : |...") |
|||
Line 10: | Line 10: | ||
|કર્તા : જે. એ. પરમાર | |કર્તા : જે. એ. પરમાર | ||
|- | |- | ||
|ટેક : | |ટેક : | ||
|વધૂવર રાખ, પ્રભુ, સુખકારી રે ! તારી સેવામાં લેજે સ્વીકારી ! | |વધૂવર રાખ, પ્રભુ, સુખકારી રે ! તારી સેવામાં લેજે સ્વીકારી ! |
Revision as of 13:47, 5 August 2013
૪૩૭ - લગ્નગીત
ગરબી | |
કર્તા : જે. એ. પરમાર | |
ટેક : | વધૂવર રાખ, પ્રભુ, સુખકારી રે ! તારી સેવામાં લેજે સ્વીકારી ! |
૧ | વાધે પ્રેમ પરસ્પર એવો રે, |
જાણે એક જ અંગ હોય તેઓ રે, | |
અન્યોઅન્ય રહે સહકારી. | |
વધૂવર. | |
૨ | રિદ્ધિ, સિદ્ધિ, સુબુદ્ધિ દેજે રે, |
સદા એમની સંગે રહેજે રે, | |
દેજે દીર્ઘાયુષ્ય વધારી. | |
વધૂવર. | |
૩ | નવદંપતી નવજીવન માણે રે, |
નિજ ઘર સ્વર્ગસમ અજવાળે રે, | |
બને આદર્શમય નરનારી. | |
વધૂવર. | |
૪ | શુભ લગ્ન તણા શુભ કામે રે, |
મળી સકળ સભા આ ઠામે રે, | |
આશિષવૃષ્ટિ તું કર આ વારી. | |
વધૂવર. |