235: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૨૩૫ - ઘેર વળો ભટકેલા !== {| |+૨૩૫ - ઘેર વળો ભટકેલા ! |- | |વિક્રાંત |- |કર્તા: |જ...") |
(No difference)
|
Revision as of 13:37, 5 August 2013
૨૩૫ - ઘેર વળો ભટકેલા !
વિક્રાંત | |
કર્તા: | જે. વી. એસ. ટેલર |
ટેક: | ઘેર વળો, રે, ઘેર વળો, સહુ જે ભટકેલા; |
ઘેર વળો, તમ જે જગમાં, ખાધાં દુ:ખ, ઠેલા. | |
૧ | કાં ધર મૂકી તો હમણાં તમ દૂર ફરો છો? |
દોષ તણું જ્યમ દુ:ખ વધે ત્યમ કાજ કરો છો ? ઘેર. | |
૨ | ઈસુ તો તેડયાં જ કરે બહુ પ્રેમ કરીને; |
મોત સહ્યું નિજ પ્રેમ થકી વધસ્તંભ ધરીને. ઘેર. | |
૩ | આત્માનો અવાજ ખરે સામથ્ર્ય ભરેલો; |
પ્રેમ થકી તે બોધ કરે, હમણાં ફર વહેલો. ઘેર. | |
૪ | મંડળી તે પણ 'આવ' કહી બહુ આશ જણાવે; |
ચાહના બહુ દેખાડી તને તુજ ભાવ મનાવે. ઘેર. | |
૫ | જ્ઞાન કહે, તમ સર્વ જણો, તજ્જો મન ઘેલું; |
વાર વિલંભ કરે મરશો, લો સત્ય કહેલું. ઘેર. | |
૬ | મોત થયે નહિ માફ, ન પછી ફરવાનું; |
આ જગતના દિન અલ્પ ઘણા, એમાં તરવાનું. ઘેર. |