229: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૨૨૯ - શાસ્ત્રરૂપી દીપિકા== {| |+૨૨૯ - શાસ્ત્રરૂપી દીપિકા |- | |દોહરા |- |કર્...") |
(No difference)
|
Revision as of 13:25, 5 August 2013
૨૨૯ - શાસ્ત્રરૂપી દીપિકા
દોહરા | |
કર્તા: | જે. વી એસ ટેલર |
૧ | જેમ સદા દેખાય છે ગગને સૂર્યપ્રકાશ, |
સહુ દેશે સહુ લોકની પૂરી કરતો આશ; | |
એમ સદા મુજ હાથમાં શાસ્ત્ર દીપ સમાન, | |
સહુ કાળે સહુ જાતને કર તુમ્ જ્યોતિષ્માન. | |
૨ | સૂર્યરૂપી તો દીપિકા સળગાવે ભ વનાથ, |
આપે છે પણ લેખની પ્રકાશ જેવી વાત; | |
બન્નેમાં દેખાય છે તેજરૂપી ઉપકાર, | |
આત્માને ને દેહને અજવાળું દેનાર. | |
૩ | સૂર્ય વિના તો ભૂતળે સંધાં નાશે જાય, |
શાસ્ત્ર વિના તો જીવનું મોત સદાનું થાય; | |
રવિ તેજે તો જ્યમ સરે લૌકિકના સહુ સાર, | |
લેખ થકી પ્રગટાય છે આત્માનો ઉદ્ધાર. |