224: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૨૨૪ - શાસ્ત્રથી જ્ઞાન== {| |+૨૨૪ - શાસ્ત્રથી જ્ઞાન |- | |મહીદીપ વૃત્ત |- | |(ગી...") |
(No difference)
|
Revision as of 12:40, 5 August 2013
૨૨૪ - શાસ્ત્રથી જ્ઞાન
મહીદીપ વૃત્ત | |
(ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૧) | |
કર્તા: | જે. વી. એસ. ટેલર |
૧ | પ્રભુ તણું જ શાસ્ત્ર પૂર્ણ ચિત્ત ફેરવે છે; |
પ્રભુ તણી જ શાખ, મૂર્ખ જ્ઞાન લે છે. | |
૨ | પ્રભુ તણા જ નેમ શુદ્ધ, હ્રદય હર્ષ જાણે; |
પ્રભુ નિષેધ ચોખ સર્વ, ચક ઉજાળ માને. | |
૩ | પ્રભુ તણી જ બીક વિમળ, સર્વકાળ ચાલે; |
પ્રભુ તણો જ ન્યાય સત્ય, અચૂક સર્વ કાળે. | |
૪ | સ્વર્ણથી મહા મનાય, શુદ્ધ સ્વર્ણ કરતાં; |
મધ થકી મનાય મિષ્ટ, કોશ સાથ ધરતાં. | |
૫ | તે થકી વળી સુબોધ દાસ નિત્ય પામે; |
ફળ ઘણાં ફળે સદાય, લાવતાં સુકામે. |