222: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૨૨૨ - અજબ જીવંત શબ્દો== {| |+૨૨૨ - અજબ જીવંત શબ્દો |- | |૮, ૬, ૮, ૬, ૬, ૬ સ્વરો |- | |"...") |
(No difference)
|
Revision as of 12:37, 5 August 2013
૨૨૨ - અજબ જીવંત શબ્દો
૮, ૬, ૮, ૬, ૬, ૬ સ્વરો | |
"Sing them over again to me" | |
Tune: | S. S. 272 |
કર્તા: | ફિલિપ પી. બ્લિસ, ૧૮૩૮-૭૬ |
અનુ. : | યૂસફ ધનજીભાઈ |
૧ | મારે માટે ફરીથી ગા અજબ જીવંત શબ્દો; |
જોવા દે તેમની સુંદરતા, અજબ જીવંત શબ્દો; | |
જીવંત, સુંદર શબ્દો, ફરજ, વિશ્વાસ, શીખવો. | |
ટેક: | સુંદર શબ્દો, અજબ શબ્દો, (૨) |
અજબ જીવંત શબ્દો. (૨) | |
૨ | ધન્ય ખ્રિસ્ત સહુને દે છે, અજબ જીવંત શબ્દો; |
પાપી, શુભ તેડું કાન પર લે, અજબ જીવંત શબ્દો; | |
ફોકટ આપ્યું અતિ, સ્વર્ગે બાંધે પ્રીતિ. | |
૩ | સુવાર્તાનું તેડું ફેલાવ, અજબ જીવંત શબ્દો; |
ક્ષમા અને શાંતિ બતલાવ, અજબ જીવંત શબ્દો; | |
ઇસુ એકલા ત્રાતા, કર પવિત્ર સદા. |