221: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૨૨૧ - બાઈબલનાં વચનો== {| |+૨૨૧ - બાઈબલનાં વચનો |- | |થાટ ભૈરવી. માલકોષ. તીન ત...") |
(No difference)
|
Revision as of 12:36, 5 August 2013
૨૨૧ - બાઈબલનાં વચનો
થાટ ભૈરવી. માલકોષ. તીન તાલ | |
કર્તા: | જયવંતીબહેન જે. ચૌહાન. |
ટેક: | વંદન, પ્રભુજી, હોજો અમારાં, આપ્યાં અદ્ભુત વચનો તમારાં. |
૧ | વચન તમારાં દીવડા સમ જે, |
જીવનકેરો પથ અજવાળે; | |
હરર્દમ જ્યોતિ ઉર ઉજાળે, | |
પ્રભુજી, પ્રભુજી, હોજો અમારાં. | |
૨ | મધુકોષ કરતાં અતિ મધુરાં, |
લાગે દિલને તે સુન્યારાં; | |
સ્વાદ સદાયે માણો, પ્યારાં, | |
પ્રભુજી, પ્રભુજી, હોજો અમારાં. | |
ર | કંચન કરતાં કિંમતવાળાં, |
રૂપા કરતાં શાં વઢિયાળાં; | |
મૂલવો, રે સૌ, આ મૂલવાળાં, | |
પ્રભુજી પ્રભુજી, હોજો અમારાં. | |
૩ | આત્મા કેરી આ છે તલવાર, |
જીવન જંગે વિજય દેનાર; | |
રક્ષણ દે એ વાટ બતાવનાર, | |
પ્રભુજી પ્રભુજી, હોજો અમારાં. |