220: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૨૨૦ - પવિત્ર શાસ્ત્ર== {| |+૨૨૦ - પવિત્ર શાસ્ત્ર |- | |ચોપાઈ |- | |"Holy Bible, Book Divine" |- |...") |
(No difference)
|
Revision as of 02:42, 4 August 2013
૨૨૦ - પવિત્ર શાસ્ત્ર
ચોપાઈ | |
"Holy Bible, Book Divine" | |
કર્તા: | જે. વી. એસ. ટેલર |
૧ | શાસ્ત્ર પવિત્ર ખરો ભંડાર, જ્ઞાન સનાતન ત્યાં મળનાર; |
છે. મુજ મૂળ તણું ત્યાં જ્ઞાન; છે મુજ જાત તણું ત્યાં ભાન. | |
૨ | છે મુજ ચૂલ વિષે ત્યાં બોધ; છે મુજ ભૂલ વિષે ત્યાં શોધ; |
છે મુજ ઈશ્વરની ત્યાં રહેમ; છે મુજ ત્રાતાનો ત્યાં પ્રેમ. | |
૩ | છે મુજ ન્યાય તણો ચૂકાવ; છે મુજ ત્રાણ વિષેનો ભાવ; |
છે મુજ દોષ વિષેનો દંડ; છે પાપીનું ત્રાણ અખંડ. | |
૪ | છે મુજ બીજ તણી ત્યાં શાંત; છે મુજ તારણનું વૃત્તાંત; |
છે મુજ પાપ તજ્યાનું ચિત્ત; છે મુજ વેરી પરની જીત. | |
૫ | છે મુજ સૌખ્ય વિષે વિશ્વાસ; છે મુજ તાજ તણી ત્યાં આશ; |
એ ભંડાર પવિત્ર અમૂલ, નિત નિત આપે જ્ઞાન અતુલ. | |
૬ | તે મુજ કરમાં છે આપેલ, ઈશ્વર પ્રેમ થકી દીધેલ; |
તે હ જણાવે જીવ અનંત, તે જ સદા શિરોમણિ ગ્રન્થ. |