208: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૨૦૮ - ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે== {| |+૨૦૮ - ઓ પરમેશ્વર, આ...")
(No difference)

Revision as of 02:20, 4 August 2013

૨૦૮ - ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે

૨૦૮ - ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે
જો વાડી તારી સૂકી છે, વરસાદ તણી એ ભૂલ્હી છે. ઓ.
જો બીજ વવાયાં છે તેમાં, ખોદાણ થયું છે પણ એમાં. ઓ.
ખીલે જેથી તારી વાડી, શોભે એ જેથી બહુ સારી. ઓ.
ફળવાન થઈ રોપા તારા, ઉપજાવે ફળ મીઠાં સારાં. ઓ.
તુજ ભજતોની સહુ માગણીઓ, પૂરી કરજે સહુ લાગણીઓ ઓ.