200: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with " ==૨૦૦ - ઈસુનું મધુર નામ== {| |+૨૦૦ - ઈસુનું મધુર નામ |- |ટેક : |મઘુર મધુર પરમ ...") |
(No difference)
|
Revision as of 00:37, 4 August 2013
૨૦૦ - ઈસુનું મધુર નામ
ટેક : | મઘુર મધુર પરમ મધુર, નામ ઈસુ તારું ! |
૧ | યાદ થતાં ભય વિપત્તિ, સર્વ દિૈશે દૂર થતી ; |
ડાધ નષ્ટ થાયે નક્કી, દુ:ખ થાયે અસ્ત. મધુર. | |
૨ | પાપી જન સભાન બને, ભુખ્યાં, તરસ્યાં તૃપ્ત થાયે; |
નિરાશી, થાકેલ પુન: ઊઠતાં, ત્રાસિત પામે હર્ષ. મધુર. | |
૩ | સૂર કાને પડતાં વારે, વિશ્વ સ્વર્ગરૂપ થાયે; |
પ્રેમમયી નયનો ભાળે, સર્વ તેની સત્તા. મધુર. | |
૪ | મનોવૃત્તિનાં ગાનસૂર, ભાવવાહી, શું મધુર ! |
ખ્રિસ્ત, આવી રહે અમ ઉર, તું જ સખા, શ્રોતા. મધુર. |