55: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
No edit summary |
||
Line 155: | Line 155: | ||
==Image== | ==Image== | ||
[[File:Guj55.JPG|500px]] | [[File:Guj55.JPG|500px]] | ||
==Media== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:Ariel_+_JESUS,_THOU_SOUL_OF_ALL_OUR_JOYS.mp3}}}} |
Revision as of 10:59, 14 August 2015
૫૫ - છુટકારા માટે આભારસ્તુતિ
૮, ૮ ૬ સ્વરો | |
(ગીતશાસ્ત્ર ૧ ૧ ૬) | |
Tune : | Ariel |
કર્તા : | જેમ્સ ગ્લાસગો |
૧ | મેં પ્રભુને કર્યો છે સાદ, ને તેણે દીધો આશીર્વાદ, |
હું કરીશ તેની પ્રીત; | |
હા, તેણે મને ધર્યો કાન, એ માટે તેને દઈ માન, | |
હું ભજન કરીશ નિત. | |
૨ | હું મોતથી થયો બહુ ભયભીત, પરલોકના ડરથી બહુ પીડિત, |
ને દુ:ખથી બહુ લાચાર; | |
મેં કરી બહુ જ આરાધના, ને ઈશ્વરની બહુ પ્રાર્થના, | |
ઓ ઈશ્વર, મને તાર. | |
૩ | ઓ મારા આત્મા, જે આરાામ, ઈશ્વર પમાડે છે ત પામ, |
તે તો અપાર ઉદાર; | |
મરણથી મને તાર્યો છે, ને મારો શોક ઉતાર્યો છે, | |
ને સાધ્યો છે સુધાર. | |
૪ | ઈશ્વરની મુજ પર ઘણી પ્રીત, ને આશિષો છે અગણિત, |
હું માનું તેનો પાડ; | |
હું મુક્તિરૂપી વાટકો પીશ, ને પ્રભિ દેવનું નામ હું લઈશ, | |
તે ભયમાં થશે આડ. | |
૫ | ને તેના લોકોના જાણતાં હું વાળીશ મારી માનતા, |
જ્યાં તેનું શુદ્ધસ્થાન; | |
હા, તેનું શહેર યરુશાલેમ, ત્યાં સઘળું છે કુશળ ને ક્ષેમ, | |
ઈશ્વરનાં કરો ગાન. |
Phonetic English
8, 8 6 Swaro | |
(Geetashaastra 1 1 6) | |
Tune : | Ariel |
Kartaa : | James Glaasgo |
1 | Mei prabhune karyo che saad, ne tene didho aashirvaad, |
Hu kareesh teni preet; | |
Haa, tene mane dharyaa kaan, ae maate tene dai maan, | |
Hu bhajan kareesh nit. | |
2 | Hu motathi thayo bahu bhayabhit, parlokanaa darthi bahu pidit, |
Ne dukhthi bahu laachaar; | |
Mei kari bahu aj aaraadhanaa, ne Ishwarni bahu praarthanaa, | |
O Ishwar, mane taar. | |
3 | O maaraa aatmaa, je aaraam, Ishwar pamaade che ta paam, |
Te to apaar udaar; | |
Maranthi mane taaryo che, ne maaro shok utaaryo che, | |
Ne saadyho che sudhaar. | |
4 | Ishwarni muuj par ghani preet, ne aashisho che aganit, |
Hu maanu teno paad; | |
Hu muktiroopi vaatko peesh, ne prabhi devnu naam hu laish, | |
Te bhaymaa thashe aad. | |
5 | Ne tenaa lokonaa jaanataa hu vaadish maari maantaa, |
Jyaa tenu shuddhsthaana; | |
Hu, tenu shaher yarushaalem, tyaa saghadu che kushad che kushad ne shem, | |
Ishwarnaa karo gaan. |
Image
Media