191: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૯૧ - ગરજ પૂરી પાડનાર ઈસુ== {| |+૧૯૧ - ગરજ પૂરી પાડનાર ઈસુ |- | |૭, ૬ સ્વરો |- | |"...") |
(No difference)
|
Revision as of 23:08, 3 August 2013
૧૯૧ - ગરજ પૂરી પાડનાર ઈસુ
૭, ૬ સ્વરો | |
"Jesus Christ is made to me all I need" | |
કર્તા: | સી. પી. જોન્સ |
અનુ. : | હરખાજી કેશવજીભાઈ |
૧ | ઈસુ સંધું છે સદાય, ખપ પૂરા તે પાડનાર, |
રાખે છે દઢ તે મુજ પાય, ખય પૂરા પાડનાર. | |
ટેક: | ન્યાયીપણું, પરાક્રમ, જ્ઞાન, પવિત્રાઈ સર્વકાળ, |
ખંડી લઈ દીધું વરદાન, ખપ પૂરા પાડનાર. | |
૨ | મોતથી તે ખંડી લેનાર, ખપ પૂરા તે પાડનર, |
થંભ પર થયો છે મરનાર, ખપ પૂરા પાડનાર. | |
૩ | તજું નહિ કદી તારનાર, ખપ પૂરા તે પાડનર, |
નિજ સેવકને નહિ તજનાર, ખપ પૂરા પાડનાર. | |
૪ | ભંડાર તે અતિ મૂલ્યવાન, ખપ પૂરા તે પાડનર, |
કીધો શુદ્ધ, કરાવી સ્નાન, ખપ પૂરા પાડનાર. | |
૫ | હલવાન થાજો મહિમાવાન, ખપ પૂરા તે પાડનર, |
મુજિત સાધી દીધું દાન, ખપ પૂરા પાડનાર. |