416: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૧૬ - નદી પાસે એકઠા થઈએ == {| |+૪૧૬ - નદી પાસે એકઠા થઈએ |- | |"Shall we gather at the river" |- | |Tune...") |
(No difference)
|
Revision as of 22:49, 3 August 2013
૪૧૬ - નદી પાસે એકઠા થઈએ
"Shall we gather at the river" | |
Tune: S. S. 68 | |
૮, ૬ સ્વરો | |
૧ | નદી પાસે એક્ઠા થઈએ જે પર ચાલે દેવના દાસ; |
તેનું નિર્મળ જળ સદાએ, વહે છે દેવાસન પાસ. | |
ટેક: | હા, આપણાથી ભેળા થવાય, સુંદર, સુંદર, નદી પાસ મળાય; |
સંતો કેરો થાય સહવાસ, નદી વહે દેવાસન પાસ. | |
૨ | નદીના કિનારા પાસે, જળ જ્યાં રૂપેરી દેખાય, |
દેવનું ભજન કરવા માટે, આપણ ચાલીએ સદાય. | |
૩ | ત્યાં જઈએ તે પહેલાં આપણે, તજીએ બધાં પાપી કાજ; |
પ્રેમી દેવ છુટકારો દઈને, આપશે પોશાક તથા તાજ. | |
૪ | સુંદર નદીના પ્રકાશે, ખ્રિસ્તની પડે પ્રતિમાય, |
સંતને મોત જુદા ન પાડે, કૃપાનાં તે ગીતો ગાય. |