405: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૦૫ - ક્ષણભંગુર દેહ == {| |+૪૦૫ - ક્ષણભંગુર દેહ |- |૧ |ધૂ તો થશે દેહ આપણી, ટ...") |
(No difference)
|
Revision as of 21:43, 3 August 2013
૪૦૫ - ક્ષણભંગુર દેહ
૧ | ધૂ તો થશે દેહ આપણી, ટકે કદા ન દેહ બાળ પ્રૌઢની; |
ફૂા તો ખરે સૂર્ય તાપથી, મનુષ્ય એ જ હાલ પાપ શાપથી. | |
૨ | ધૂળનાં બન્યાં ધૂળમાં જશે, દરિદ્ર કે ધનાળ ધૂળ સહુ થશે; |
જીવ તો જશે દેહ છોડતાં, પડી રહે શરીર ધૂળ ઓઢતાં. | |
૩ | મોત પાસ છે, આવશે ખરે; કરો ઉપાય આજ, ત્રાંણ કો કરે; |
ત્રાણ તો થશે, ખ્રિસ્તને ભજો; ખરો થશે બચાવ, ખ્રિસ્તને સજો. | |
૪ | બીક મોતની કોણને ઘણી ? કરો વિચાર આજ જિંદગી ભણી; |
ખ્રિસ્ત સાહ્ય છે, દાસ એ કહે; નથી જરાય બીક, મોત ક્યાં રહે ? |