398: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૯૮ - બધું ઈસુને કહે == {| |+૩૯૮ - બધું ઈસુને કહે |- |૧ |અગર જો હોય માંદો તુ...") |
(No difference)
|
Revision as of 20:46, 3 August 2013
૩૯૮ - બધું ઈસુને કહે
૧ | અગર જો હોય માંદો તું, ઈસુને કહે, ઈસુને કહે. |
હ્રદયભંગિત થયો છે શું ? ઈસુને કહે, ઈસુને કહે. | |
૨ | પડયો શિર બોજ જો ભારી, ઈસુને કહે, ઈસુને કહે, |
પડે નીર આંખથી તારી, ઈસુને કહે, ઈસુને કહે. | |
૩ | વિસામો જીવ જો માગે, ઈસુને કહે, ઈસુને કહે, |
મરણની બીક જો લાગે, ઈસુને કહે, ઈસુને કહે. | |
૪ | કદી મમ ભ્રાત, જો વાગ્યા હ્રદયમાં ખૂબ કારી ઘા, |
અરે, ના રાખતો છાના, ઈસુને કહે, ઈસુને કહે. | |
૫ | ગરજ સહુ હોય તારી જે, ઈસુને કહે, ઈસુને કહે, |
ગમે તે હોય તારું જે, ઈસુને કહે, ઈસુને કહે. |