395: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૯૫ - હ્રૃદયદ્ધાર આગળ ઈસુ == {| |+૩૯૫ - હ્રૃદયદ્ધાર આગળ ઈસુ |- |ટેક: |તારા ...") |
(No difference)
|
Revision as of 20:35, 3 August 2013
૩૯૫ - હ્રૃદયદ્ધાર આગળ ઈસુ
ટેક: | તારા દિલનું દ્વાર જો ઈસુ ખટખટાવે, | |
ખોલ દરવાજો તે જો આવવા માંહે ચાહે. | ||
૧ | તારે કાજે મરનાર | હાં.....હાં......ઈસુ ખટખટાવે. (હેબ્રી. ૧૩ : ૧૨) |
તને ખંડી લેનાર | હાં.....હાં......" " " (૧ કોરીંથી. ૬ : ૨૦) | |
૨ | શેતાનથી છોડાવવા | હાં.....હાં......" " " ( ૨ થેસ્સા. ૩ : ૩) |
તેના લોહીથી ધોવા | હાં.....હાં......" " " ( પ્રકટી. ૭ : ૧૪) | |
૩ | પૂરી શાંતિ આપવા | હાં.....હાં......" " " ( યોહાન ૧૪ : ૨૭ ) |
સ્વર્ગી રાજ્યમાં લેવા | હાં.....હાં......" " " (યોહાન ૧૪ : ૩) | |
૪ | શાને બને જીદ્દી | હાં.....હાં......" " " (પ્રે. કૃ. ૭ : ૫૧) |
ન માને પસ્તાશે | હાં.....હાં......" " " (૧ પીતર ૪ : ૧૮) |