393: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૯૩ - ઔકય વિષે == {| |+૩૯૩ - ઔકય વિષે |- |૧ |એકપણાનું બંધન રૂડું, એ તો ટકશે સ...") |
(No difference)
|
Revision as of 20:30, 3 August 2013
૩૯૩ - ઔકય વિષે
૧ | એકપણાનું બંધન રૂડું, એ તો ટકશે સાચું; |
બીક વિના રે કામ ચલાવે, કંઈ નહિ રાખે કાચું. | |
૨ | એકપણું તો સૌમાં શોભે, સૌથી ઉત્તમ લાગે; |
એ આભૂષ્ણ જેને ઉરે તેનાં દુ:ખડાં ભાગે. | |
૩ | અંગ તણા તમ અવયવ ભાળો, એકપણાએ ચાલે; |
તનને સુખ દેવાને કાજે કેવો આશ્રો આલે ! | |
૪ | એકપણામાં મત જો પેઠો, વેરી ફાવી જાશે, |
ભાઈપણામાં વેર કરાવી, અંતે ખુશી થાશે. | |
૫ | રે, હે જગના ત્રાતા ઈસુ, ઐક્ય જ અમને દેજે; |
એકપણામાં રહીએ માટે, અમ મધ્યે તું રહેજે. |