448: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
Line 113: | Line 113: | ||
|Svargi doot ne sant saathi, "Isu aave tyaan sudhi." | |Svargi doot ne sant saathi, "Isu aave tyaan sudhi." | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj448.JPG|500px]] |
Revision as of 20:19, 16 December 2014
૪૪૮ - પ્રભુભોજન
૭ સ્વરો | |
"ઈસુ આવે ત્યાં સુધી" | |
૧ " | ઈસુ આવે ત્યાં સુધી" સંભારો આ વાત સારી, |
વચમાં રહેનાર થોડો કાળ, આશાથી પામો અજવાળ; | |
સંભારો તે ઘર સ્વર્ગી, "ઈસુ આવે ત્યાં સુધી." | |
૨ | જ્યારે સગાંવહાલાં જાય, વિશ્રામ પામવા સ્વર્ગની માંય, |
જ્યારે તેમનો પ્રેમી સાદ, અમને નહિ આપે ઉમેદ; | |
દુ:ખ છે થોડી વાર લગી, "ઈસુ આવે ત્યાં સુધી." | |
૩ | આસપાસ છે મેઘ ને અંધકાર, છતાં આનંદ છે આવનાર, |
વધસ્તંભની સૌ વેદના, દુ:ખ, દિલગીરી ને ચિંતા, | |
રહેશે કેવળ જ્યાં લગી, "ઈસુ આવે ત્યાં સુધી." | |
૪ | પ્રેમભોજન તૈયાર જુઓ, રોટલી ખાઓ ને રસ પીઓ, |
જેથી પ્રભુ રહેશે યાદ, જ્યાં લગ ખાઈએ સ્વર્ગપ્રસાદ, | |
સ્વર્ગી દૂત ને સંત સાથી, "ઈસુ આવે ત્યાં સુધી." |
Phonetic English
7 Svaro | |
"Isu Aave Tyaan Sudhi" | |
1 | "Isu aave tyaan sudhi" sanbhaaro aa vaat saari, |
Vachamaan rahenaar thodo kaal, aashaathi paamo ajavaal; | |
Sanbhaaro te ghar svargi, "Isu aave tyaan sudhi." | |
2 | Jyaare sagaanvahaalaan jaay, vishraam paamava svargani maanya, |
Jyaare temano premi saad, amane nahi aape umed; | |
Dukh chhe thodi vaar lagi, "Isu aave tyaan sudhi." | |
3 | Aasapaas chhe megh ne andhakaar, chhataan anand chhe aavanaar, |
Vadhastambhani sau vedana, dukh, dilageeri ne chinta, | |
Raheshe keval jyaan lagi, "Isu aave tyaan sudhi." | |
4 | Premabhojan taiyaar juo, rotali khaao ne ras peeo, |
Jethi Prabhu raheshe yaad, jyaan lag khaaeeye svargaprasaad, | |
Svargi doot ne sant saathi, "Isu aave tyaan sudhi." |