446: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
Line 112: | Line 112: | ||
|Paap ne motane hun mataadun, punayadaane jeev pamaadun. | |Paap ne motane hun mataadun, punayadaane jeev pamaadun. | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj446.JPG|500px]] |
Revision as of 20:17, 16 December 2014
૪૪૬ - પ્રભુભોજન
૮ સ્વરો | |
કર્તા : જોન મોરીસન, ૧૭૫૦-૯૮ | |
અનુ. : આર. ગિલેસ્પી અને જે. વી. એસ. ટેલર | |
૧ | ખ્રિસ્તે કરી પાપ નિવારણ પાપીઓને દીધું તારણ; |
મોતને જીતી જીવતો થયો, મહા પ્રતાપે સ્વર્ગે ગયો. | |
૨ | પ્રેમ અનુપમ તેણે કીધો, પાપનો બોજો માથે લીધો; |
ભક્તો, માનો તેનું મરણ, ભોજને સહુ રાખો સ્મરણ. | |
૩ | ખ્રિસ્તે કહ્યું, "પાછો આવીશ, સહુ મૂએલાંને ઉઠાડીશ; |
ત્યાં લગ મારું સ્મરણ કરો ને ભરોસે આશા ધરો." | |
૪ | ખાન ને પાન એ પ્રેમ બતાવે, મારું પૂરું કામ જણાવે; |
ખાતાં પીતાં ભાવ વધારો, જણો મેં કર્યો ઉગારો. | |
૫ | જીવનકાળે જીવન ઝાલો, સ્વર્ગને માર્ગે પગલાં વાળો; |
પાપ ને મોતને હું મટાડું, પુણયદાને જીવ પમાડું. |
Phonetic English
8 Svaro | |
Karta : Jone Morrison, 1750-98 | |
Anu. : R. Gilespi ane J. V. S. Tailor | |
1 | Khriste kari paap nivaaran paapeeone deedhun taaran; |
Motane jeeti jeevato thayo, maha prataape svarge gayo. | |
2 | Prem anupam tene keedho, paapano bojo maathe leedho; |
Bhakto, maano tenun maran, bhojane sahu raakho smaran. | |
3 | Khriste kahyun, "paachho aaveesh, sahu maooyelaanne uthaadeesh; |
Tyaan lag maarun smaran karo ne bharose aasha dharo." | |
4 | Khaan ne paan e prem bataave, maarun poorun kaam janaave; |
Khaataan peetaan bhaav vadhaaro, jano men karyo ugaaro. | |
5 | Jeevanakaale jeevan jhaalo, svargane maarge pagalaan vaalo; |
Paap ne motane hun mataadun, punayadaane jeev pamaadun. |