441: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
mNo edit summary
Line 172: Line 172:
|Sada dhanya ! Tridhanya ho ! Svargadhaami.
|Sada dhanya ! Tridhanya ho ! Svargadhaami.
|}
|}
==Image==
[[File:Guj441.JPG|500px]]

Revision as of 20:12, 16 December 2014

૪૪૧ - બાપ્તિસ્મા

૪૪૧ - બાપ્તિસ્મા
"તેઓ તેની પાસે બાળકો લાવ્યા."
કર્તા : વિલ્યમ રોબર્ટસન, ૧૮૨૦-૬૪
અનુ. : એમ. વી. મેકવાન
બન્યો બાળ નાનો ઈસુ ખ્રિસ્ત ત્રાતા,
મહા નામ જેનું દૂતો ગીત ગાતા !
હતો ગૌરવી દેવ જે સ્વર્ગનો તે
થયો બાળનો મિત્ર એ પૂર્ણ પ્રીતે !
પ્રભુને પિછાને સહુ માટ આવ્યો,
અને સ્વર્ગથી શુભ સંદેશ લાવ્યો :
"સહુ બાળ દો આવવા મુજ પાસે,
નકી રાજ સ્વર્ગી શિશુ કેરું થાશે."
અમે બાળ લાવ્યા, પ્રભુ, તુજ નામે,
થવા વારિ સંસ્કારના શુભ કામે.
પ્રભુ, દે કૃપા રક્ષ આ બાળ તારાં,
અને સ્નાન દે દિવ્ય આત્માથી તારા.
કરે સર્વ બાળો દૂતો જેમ સેવા,
પ્રભુ રક્ષજે તું તણે માર્ગ રે'વા.
સહુ બાળને આપ આશિષ સારા,
ધરી નામ તેઓ તણાં હસ્ત તારા.
સ્તુતિ ગાય પ્રત્યેક આ બાળ તારી,
સહુ સ્વર્ગનાં સૈન્યની સાથ સારી.
પિતા, પુત્ર ને આત્મા શુદ્ધ સ્વામી,
સદા ધન્ય ! ત્રિધન્ય હો ! સ્વર્ગધામી.


Phonetic English

441 - Baaptisma
"Teo Teni Paase Baalako Laavya."
Karta : William Robertson, 1820-64
Anu. : M. V. Mekvan
1 Banyo baal naano Isu Khrist traata,
Maha naam jenun dooto geet gaata !
Hato gauravi dev je svargano te
Thayo baalano mitra e poorn preete !
2 Prabhune pichhaane sahu maat aavyo,
Ane svargathi shubh sandesh laavyo :
"Sahu baal do aavava muj paase,
Naki raaj svargi shishu kerun thaashe."
3 Ame baal laavya, Prabhu, tuj naame,
Thava vaari sanskaarana shubh kaame.
Prabhu, de krapa raksh aa baal taaraan,
Ane snaan de divya aatmaathi taara.
4 Kare sarv baalo dooto jem seva,
Prabhu rakshaje tun tane maarg re'va.
Sahu baalane aap aashish saara,
Dhari naam teo tanaan hast taara.
5 Stuti gaay pratyek aa baal taari,
Sahu svarganaan sainyani saath saari.
Pita, putr ne aatma shuddh svaami,
Sada dhanya ! Tridhanya ho ! Svargadhaami.

Image