388: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૮૮ - દુર્ગ રાખો == {| |+૩૮૮ - દુર્ગ રાખો |- |૧ |જો, સજોદ્ધા, જો ધજા રે, ઉચ્ચ ...") |
(No difference)
|
Revision as of 20:08, 3 August 2013
૩૮૮ - દુર્ગ રાખો
૧ | જો, સજોદ્ધા, જો ધજા રે, ઉચ્ચ દીસે જો; |
સાહ્યકારી પહોંચશે, જો, જીત થાશે હો. દુર્ગ. | |
ટેક: | "દુર્ગ રાખો, હું આવું છું," ખ્રિસ્ત ભાખે આ; |
ઉત્તરે તો એવું બોલો: "તવ દયાએ હા." | |
૨ | જો, બળિષ્ઠો માર્ગ કાપે, દુષ્ટ દોરે જ્યાં; |
જો, પડે રે વીર મોટા હામ મૂકી હ્યાં. દુર્ગ. | |
૩ | જો, ધજા રે દીપ્ત દીસે, શિંગ વાદે બહુ; |
નાથ નામે જીત થાશે, શત્રુ હારે સહુ. દુર્ગ. | |
૪ | ઉગ્ર, લાંબું જુદ્ધ ચાલે, સાહ્ય પાસે છે; |
જો, નિયંતા આવી પહોંચ્ચો, "જે" કહો રે, "જે." દુર્ગ. |