386: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૮૬ - આત્મિક શણગાર == {| |+૩૮૬ - આત્મિક શણગાર |- |ટેક: |આત્મિક શણગાર સજો, વ...") |
|||
Line 7: | Line 7: | ||
|આત્મિક શણગાર સજો, વીરલા રે.. | |આત્મિક શણગાર સજો, વીરલા રે.. | ||
|- | |- | ||
| | |||
| | | | ||
| એ છે હથિયાર વીરનાં. | | એ છે હથિયાર વીરનાં. |
Revision as of 19:57, 3 August 2013
૩૮૬ - આત્મિક શણગાર
ટેક: | આત્મિક શણગાર સજો, વીરલા રે.. | |
એ છે હથિયાર વીરનાં. | ||
૧ | સત્યે તમારી કમ્મર બાંધો તો, વીરતણું ખૂટે નીર ના રે..એ છે | |
૨ | બખ્તર પહેરો ન્યાયીપણાનું, રક્ષોને ભાગો શરીરના રે ..એ છે | |
૩ | હેરો પગરખાં શાંતિ તણાં તો, રણે હઠે કદી વીર ના રે ..એ છે | |
૪ | ઢાલ ધરી વિશ્વાસની સામે, ઝીલે ધા તરવાર તીરના રે ..એ છે | |
૫ | ટોપ તારણનો મસ્તકે મૂકો, કદી ધવાએ શિર ના રે ..એ છે | |
૬ | આત્મા તણી તરવાર ધરો તો, દુશ્મન રણે રહે સ્થિર ના રે..એ છે | |
૭ | લડો, પડો, પણ લેશ ડરો નહિ, બેલી ઊભા પ્રભુ વીરના રે ..એ છે |