385: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૮૫ - કોણ ખ્રિસતને યૂઠે જાય == {| |+૩૮૫ - કોણ ખ્રિસતને યૂઠે જાય |- |૧ |દેવપ...") |
(No difference)
|
Revision as of 19:55, 3 August 2013
૩૮૫ - કોણ ખ્રિસતને યૂઠે જાય
૧ | દેવપુત્ર યુદ્ધે ચાલીને રાજમુગટ લેવા |
રક્તવર્ણી ધ્વજા ફરકે દૂર: કોણ તેની પૂઠે જાય? | |
જે દરદ પર જય પામીને દુ:ખપ્યાલો લે મુખમાંય; | |
જે ધૈર્ય રાખી ઊંચકે સ્તંભ તે તેની પૂઠે જાય. | |
૨ | મરણની પેલી પાર જઈ પહોંચી સાક્ષીની આંખ; |
પ્રભુની નભમાં જોઈને સહાયની મારી હાંક; | |
થઈ પ્રભુ જેવો ક્ષમાવાન, સહી વેદના મોટ લગ કાય, | |
શત્રુને માટે માગે માફ : કોણ તેની પૂઠે જાય ? | |
૩ | એક ગૌરવી મંડળ નીવડેલ, જે પર આત્મા આવ્યો, |
તે મંડળે જાણી નિજ આશ, મોત-સ્તંભને તુચ્છકાર્યો; | |
ક્રૂર ભૂપની તેજી તરવાર, ને કેસરી સિંહ પાસ લેવાય, | |
નમાવ્યું શિર મોત ભોગવવા : કોણ તેની પૂઠે જાય ? | |
૪ | નર, નારી, બાળો, બાળિકા, એક મોટા સેનમાં વાસ, |
શ્વેત વસ્ત્ર પહેરી હરખે છે ત્રાતાના આસન પાસ; | |
જે માર્ગ ઊંચો સ્વરનો છે તે શ્રમ, પીડામાં થઈ જાય; | |
હે પ્રભુ, સહુ પર કૃપા કર કે તે ઓ પૂઠે જાય. |