534: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
mNo edit summary
Line 86: Line 86:
|O.... Koi vel thaay, ke pokaarun, stuti, haalelooya.
|O.... Koi vel thaay, ke pokaarun, stuti, haalelooya.
|}
|}
==Image==
[[File:Guj534.JPG|500px]]

Revision as of 19:52, 16 December 2014

૫૩૪ - હતો તું ?

૫૩૪ - હતો તું ?
હતો તું, જવ થંભ પર જડયો મુજ ખ્રિસ્ત ? (૨)
ઓ.... કોઈ વેળ મુજ દિલમાં ઊટે કંપન...... કંપન.... કંપન.
હતો તું, જવ તેને ખીલા માર્યા ? (૨)
હતો તું, જવ તેને ભાલો ભોંક્યો ? (૨)
હતો તું, જવ સૂર્ય સંતાઈ ગયો ? (૨)
હતો તું, જવ તેને ઘોરમાં દાટ્યો ? (૨)
હતો તું, જવ તેને મોત જીતી ઊઠયો ? (૨)
ઓ.... કોઈ વેળ થાય, કે પોકારું, સ્તુતિ, હાલેલૂયા.

Phonetic English

534 - Hato Tun ?
Hato tun, jav thambh par jadayo muj Khrist ? (2)
O.... Koi vel muj dilamaan oote kanpan...... Kanpan.... Kanpan.
1 Hato tun, jav tene kheela maarya ? (2)
2 Hato tun, jav tene bhaalo bhonkyo ? (2)
3 Hato tun, jav soorya santaai gayo ? (2)
4 Hato tun, jav tene ghoramaan daatyo ? (2)
5 Hato tun, jav tene mot jeeti oothayo ? (2)
6 O.... Koi vel thaay, ke pokaarun, stuti, haalelooya.

Image