383: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૮૩ - ખ્રિસ્તી યોદ્ધા == {| |+૩૮૩ - ખ્રિસ્તી યોદ્ધા |- |૧ |ચાલો, ખ્રિસ્તી ...") |
(No difference)
|
Revision as of 19:51, 3 August 2013
૩૮૩ - ખ્રિસ્તી યોદ્ધા
૧ | ચાલો, ખ્રિસ્તી યોદ્ધા ! જાણે યુદ્ધની માંય, |
ખ્રિસ્તની પૂઠે ચાલો, દોરે છે રે જ્યાંય. | |
ખ્રિસ્તએ સેનાપતિ, શત્રુ ને જીતશે, | |
ચાલો યુદ્ધમાં; ધજા આગળ વધે છે. | |
ટેક: | ચાલો, ખ્રિસ્તી યોદ્ધા ! જાણે યુદ્ધની માંયમ્ |
ખ્રિસ્તની પૂઠે ચાલો, દોરે છે તે જ્યાંય. | |
૨ | સાંભળતાં ઈસુ નામ નાસે છે શેતાન, |
માટે યોદ્ધા, ચાલો, ગાતાં જયનાં ગાન; | |
સ્તુતિના પોકારથી ડોલે નર્કાસન, | |
માટે મોટે સાદે ગાઓ જયકીર્તન. | |
૩ | જગમાં ખ્રિસ્તનું મંદળ ચાલે છે જેમ ફોજ, |
ભાઈએ, સંતો ચાલ્યા ચાલીએ તેમ રોજ. | |
આપણે એક જ સંઘનાં, એક ચિત્તનાં છીએ, | |
આશા, મત, પ્રીતિમાં સાથે ચાલીશે. | |
૪ | તાજ ને તખ્ત નાશ પામે, ક્ષય રાજ્યનો થાય, |
તો પણ ખ્રિસ્તનું મંડળ સ્થિર રહેશે સદાય; | |
કદી નર્કનાં સૈન્યો તેને નહિ જીતશે, | |
ખ્રિસ્તે વચન આપ્યું, તે રદ નહિ જશે. | |
૫ | માટે આવો, લોકો, હર્ષિત મંડળ માંય, |
જયનાં ગીત ગાવામાં અવાજ ભળી જાય; | |
ગૌરવ, સ્તુતિ, સન્માન ઈસુને થાઓ, | |
માણસો ને દૂતો સદાકાળ ગાઓ. |