380: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૮૦ - પસંદગીની પળ == {| |+૩૮૦ - પસંદગીની પળ |- |૧ |પસંદગીની પળ એક આવે, દરેક ...") |
(No difference)
|
Revision as of 19:43, 3 August 2013
૩૮૦ - પસંદગીની પળ
૧ | પસંદગીની પળ એક આવે, દરેક જન કે પ્રજા માટ, |
સત કેરા જૂઠ સાથના જંગે, ઊભવા શુભ, અશુભ પક્ષ સાથ; | |
કોઈ મહાન ધ્યેય, દેવના દૂત સમ, દઈ જનને વિનાશ યા વેગ, | |
ને તક જાય વહી, સૌ કાળને માટ, સાહવા તે તિમિત યા તેજ. | |
૨ | સત દે સુખ-સંપત તે પૂર્વ, સગર સત થાય કીતિવંત, |
ઊભવું સતને પંથ તે ઉત્તમ, સતનો હો જ્યાં કંતક પંથ; | |
શૂરો જન ત્યાં સતને વરસ્ચે, કાયર જન તો ઊભો દૂર, | |
જ્યાં લગ જનગણ ગ્રહશે સતને, રુંધેલ જેંમણે સતનો સૂર. | |
૩ | જલતા શહીદ કેરા તેજમાં ખ્રિસ્તના રક્ત-પગલે ચાલીએ |
પૂંઠ નહિ ધરતાં થંભને ઊંચકી, નવ-કાલવરી નિત ચઢીએ; | |
નવ-સંજોગે નવી ફરજ, ભૂતકાળના જ્યાં ભુલાય ભાવ, | |
સતના શૂરા, સતના જંગમાં, કમર કસી આગળ ધાવ. | |
૪ | જૂઠનાં જૂથો છોને જીતે, સત તો એકલું જ છે બળવાન, |
સતને ભાગે છોને શૂળી ! જૂઠને છો ગાદીનું સ્થાન ! | |
તોય એ શૂળી પલટે ભાવિ, ને ધૂંધળા અગમની પાર, | |
ઓથે રહીને ઈશ્વર હરનિશ, નિજ લોકની રાખે સંભાળ. |