376: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૭૬ - ધન્ય દિન == {| |+૩૭૬ - ધન્ય દિન |- |૧ |ધન્ય તે દિન, કર્યો જ્યારે તારના...") |
|||
Line 39: | Line 39: | ||
| | | | ||
|- | |- | ||
|૪ જ્યાં લગ જીવીશ આ જગત પર ને મારું મરણ આવે પાસ; | |૪ | ||
|જ્યાં લગ જીવીશ આ જગત પર ને મારું મરણ આવે પાસ; | |||
|- | |- | ||
| | | | ||
|ત્યાં લગ પોં'ચશે, હે પરાત્પર, દાસ કેરી સ્તુતિની સુવાસ. | |ત્યાં લગ પોં'ચશે, હે પરાત્પર, દાસ કેરી સ્તુતિની સુવાસ. | ||
|} | |} |
Revision as of 19:37, 3 August 2013
૩૭૬ - ધન્ય દિન
૧ | ધન્ય તે દિન, કર્યો જ્યારે તારનાર કેરો મેં અંગીકાર; |
હર્ષે ભરપૂર મન અત્યારે, ખુશીનો કરે છે પોકાર. | |
ટેક: | ધન્ય દિન, ધન્ય દિન, શુદ્ધ કરાયો હું મલિન; |
ખ્રિસ્તે કહ્યું, પ્રાર્થના કરો, જાગૃત અને આનંદી રહો; | |
ધન્ય દિન, ધન્ય દિન, શુદ્ધ કરાયો હું મલિન; | |
૨ | મુજમાં મહાકામ પૂર્ણ થયું, પ્રભુનો હું ને તે મારો; |
તેણે તેડયો ને સુણ્યા મેં મધુર ઈશ્વરી પોકારો. | |
૩ | વિયોગી મન મારા, તું હાલ આરામે રહે આ સુખને સ્થાન; |
પ્રભુની દૂર ન જા કો કાળ, તે આપે સર્વ કૃપાદાન. | |
૪ | જ્યાં લગ જીવીશ આ જગત પર ને મારું મરણ આવે પાસ; |
ત્યાં લગ પોં'ચશે, હે પરાત્પર, દાસ કેરી સ્તુતિની સુવાસ. |