508: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
Line 76: | Line 76: | ||
|Motu sukh karaave saathioni saath. | |Motu sukh karaave saathioni saath. | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj508.JPG|500px]] |
Revision as of 19:36, 16 December 2014
૫૦૮ - નાનાં વાનાંનું મહત્વ
૧ | નાને નાને ટીપે સાગરો ભરેલ, |
નાની નાની રજે ખંડો છે કરેલ. | |
૨ | કાળના પલક પલક લાંબા જગ કરે, |
મોટાં મોટાં કામો નાનાંથી સરે. | |
૩ | નાને નાને પાપે ભારે ભૂલ પડે, |
ખરો ચીલો ચૂકી જૂઠે નર ચડે. | |
૪ | પ્રેમનાં નાનાં કામો, પ્રીતની નાની વાત, |
મોટું સુખ કરાવે સાથીઓની સાથ. |
Phonetic English
1 | Naane Naane tipe saagaro bharel, |
Naani Naani raje khando che karel. | |
2 | Kaadana palak palak laambaa jag kare, |
Mota mota kaamo nanathi sare. | |
3 | Naane naane paape bhaare bhool pade, |
Kharo chilo chuki juthe nar chade. | |
4 | Premna nana kaamo, pritni naani vaat, |
Motu sukh karaave saathioni saath. |