397: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
Line 56: | Line 56: | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj397.JPG|500px]] |
Revision as of 19:22, 16 December 2014
૩૯૭ - તે મને સાજો કરે છે
૧ | સાજો કરે, ધન્ય તે નામ ! કીર્તિ ફેલાવું સર્વ ઠામ, |
ભયંકર રોગ કીધો છે દૂર, પ્રભુ મુજ દુ:ખ ટાળે જરૂર. | |
ટેક: | સાજો કરે, સાજો કરે, દૈવી બળે સાજો કરે; |
ગાલીલે રોગો મટાડનાર, હાલ પીડા મારી છે ટાળનાર. | |
૨ | વિશ્વાસથી માંદગી પર છે જીત, ઈસુનું વચન માનું નિત, |
ઉપજાવે આશા મારે ચિત્ત, દેવ સજીવ કરે છે ખચીત. |
Phonetic English
1 | Saajo kare, dhany te naam ! Kirti phelaavun sarv thaam, |
Bhayankar rog kidho che door, prabhu muj dukhtaade jarur. | |
Tek: | Saajo kare, saajo kare, daivi bade saajo kare; |
Gaalile rogo mataadnaar, haal pida maari che taadnaar. | |
2 | Vishwaasthi maandgee par che jeet, Isunenu vachan maanu nit, |
Upajaae aasha maare chitt, dev sanjeev kare che khachit. |